Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

દિધી પોર્ટના સીએમડી વિજય બિલકુલ ડિફોલ્ટર ઘોષિતઃ રૂ. ૩૦૦૦ કરોડ બાકી

         બેન્ક ઓફ બરોડાએ દિધી પોર્ટના સીએમડી વિજય કલાંત્રી અને એમના પુત્ર વિશાલ કલાંત્રીને બિલ્કુલ ડિફોલ્ટર ( જાણી જોઇને કર્જ ન ચુકવનાર)  ઘોષિત કર્યા છે. આના પર ૧૬ બેન્કોનું સમુહનુ રૂ. ૩૦૦૦ કરોડથી વધારેનુ દેણું બાકી છે ગયા મહિને દિવાલિયા અદાલતએ જેએનપીટી દ્વારા રૂ. પ૮૩ કરોડમાં દિધી પોર્ટ ખરીદવાની સમાધાન યોજનાને મંજુરી આપી હતી.

(10:01 pm IST)