Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ગોવિંદા સ્ટાઈલમાં ડાન્સ કરીને ધમાલ મચાવનાર ડબ્બુજી રિયાલિટી શોમાં કરશે એન્ટ્રી

મુંબઈ :ગોવિંદા સ્ટાઇલ ડાન્સથી ધમાલ મચાવનાર સંજીવ શ્રીવાસ્તવ ઉર્ફે ડબ્બૂ અંકલની કિસ્મત ચમકી ઉઠી છે. ડબ્બૂ અંકલની લોકપ્રિયતા એટલી હદ સુધી વધી ગઇ છે કે હવે તેમને ટીવી શૉની ઑફર્સ પણ મળવા લાગી છે. ડબ્બૂ અંકલ એક રિયાલિટી શૉમાં જોવા મળશે. 46 વર્ષના ડબ્બૂ અંકલ મુંબઇ માટે રવાના થઇ ચુક્યા છે. અનેક સેલેબ્રિટીઝ તેમનો સંપર્ક સાધી રહ્યાં છે.

(7:53 pm IST)