Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

નીટની પરીક્ષામાં ઓછા માર્ક આવતા હૈદ્રાબાદની યુવતીએ પાંચમા માળેથી મોતની છલાંગ લગાવી

નીટની પરીક્ષામાં માર્ક ઓછા આવતા હૈદરાબાદમાં એક 18 વર્ષિય યુવતીએ પાંચમાં માળે કૂદી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. માહિતી મળી છે કે આ યુવતી ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી હતી. જસ્લિન કૌર નામની આ યુવતીને યુવતીએ હૈદરાબાદના મયુરુ કોમ્પ્લેક્સના પાંચ માળેથી છલાંગ તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયુ હતુ. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે કે યુવતીને નીટની પરીક્ષામાં માર્ક્સ ઓછા આવતા અંતિમ પગલુ ભર્યુ હતુ.

(7:52 pm IST)