Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

કેરળમાં હવે રોકડ (કેશ)ની થશે ડોર સ્‍ટેપ ડિલીવરી

કેરળમાં હવે લોકોએ કેશ કાઢવા માટે એ.ટી.એમ. અથવા બેંકની બહાર લાઇન લગાવવાની જરૂરત નહીં પડે, લોકડાઉનને ધ્‍યાનમાં રાખી કેરળ સરકારએ ટપાલ વિભાગ સાથે મળી ઘરેજ કેશની ડિલીવરીનો નિર્ણય કર્યો છે.

(11:16 pm IST)