Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

રાજસ્‍થાન સરકારએ Jio ચેટ પર પોતાની આધિકારિક ચેનલ RajConecT લોન્ચ કરી

જયપુરઃ હાઇડ્રો કલોરોકીન હેલ્‍થકેયર વર્કસને આપવામા આવી રહ્યા છે. આ ઇલાજ કરી શકે છે શું આ પર કામ ચાલ રહ્યુ છે આના સંબંધમાં સિમિત એવી ડેરા છે દરેક દવાની સાઇડ ઇફેકટ થાય છે આ માટે જરૂરી છે કે તકનિકી નિર્દેશનુ પાલન કરે.

 રાજયો માટે નેશનલ હેલ્‍થ મિશનને લઇ ૧૧૦૦  કરોડ રૂપિયા પહેલાજ જારી કરી મુકવામા આવ્‍યા છે સાથે જ આજ ૩૦૦૦ કરોડ રૂપિયાની અતિરિકત રકમ પણ જારી કરવામાં આવી છે સચિવ લવ અગ્રવાલએ આ માહિતી આપી.

(10:40 pm IST)