Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

પ લાખ PPE કિટનો ઓર્ડર આપ્‍યોઃ અઢી લાખ ૮-૯ એપ્રીલ સુધીમાં આવી જશેઃ ICMR

નવી દિલ્લીઃ ગૃહ મંત્રાલયના પ્રવકતાએ બતાવ્‍યું લોકડાઉન ઠીક રીતે લાગુ કરવામાં આવી રહ્યો છે. જરૂરી સામગ્રીની છૂટ આપવામાં આવી છે અને ઓકસીજનને લઇ રાજયોને નિર્દેશ જારી કર્યો છે તબલીગી જમાત રપપ૦૦થી વધારેને કવોરોન્‍ટાઇન કર્યા અને હરિયાણા પાસેના ગામને સીલ કરવામાં આવ્‍યું છે.

(10:37 pm IST)