Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

પોલીસ પર થુંકવાવાળો આ શખ્‍સ તબલીગી જમાત મરકજનો નથી

થાણાઃ એક વીડીયો સોશલ મીડીયા પર ખુબજ શેર કરવાા આવી રહ્યો છે જેમા એક શખ્‍સ પોલીસવાનમા પોતાની સામે બેઠલા પોલીસવાળા પર થુંકે છે વીડીયો આ દાવા સાથે શેયર થઇ રહ્યો છે કે પોલીસવાળા પર થુંકી રહેલ આ વ્‍યકિત તબલીગી જમાત મરકજમાં આવ્‍યો હતો.

આ વીડીયો મહારાષ્‍ટ્રના થાણે નો છે દિલ્લીના નિજામુદ્દીનમાં તબલીગી જમાત મરકજથી આને કોઇ લેવા દેવા નથી મુંબઇ મિરરની રિપોર્ટ મુતાબિક એક ૨૬ વર્ષીય આરોપીએ કથિત તોર પર પોલીસવાળા પર એલટા માટે થુંકયો હતો કારણ એને મુંબઇ કોર્ટમા પોતાના ઘરેથી આવેલુ ખાવાનુ ખાવન ન દીધી આ શખ્‍સને દિનદોષી કોર્ટમાં રજુ કર્યો પછી પરત થાણે સેન્‍ટ્રલ જેલ લાવવામા આવ્‍યો હતો.

મુંબઇ મિરરની રિપોર્ટમા તે વીડીયો છે જેને અત્‍યાર સુધી મોટા દાવા સાથે શેયર કરવામા આવી રહ્યો છે.

(10:34 pm IST)