Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

ભારત સુદૂર પૂર્વના વિકાસ માટે રશિયાને આપશે ૧ અબજ ડોલરની લોનઃ પ્રધાનમંત્રી મોદીની ઘોષણા

         રશિયામાં પાંચમા ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમમાં ગુરૂવારના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સુદુર પૂર્વના વિકાસ માટે ભારત રશિયાને ૧ અબજ ડોલરની લોન આપશે.

         એમણે કહ્યું એક ઇસ્ટ પોલિસી જેમ મારી સરકારએ પૂર્વી એશિયાના દેશો સાથે સક્રિય સંબંધ બનાવ્યા છે મોદીએ કહ્યું ભારત હરસંભવ રીતે રશિયાને મદદ કરવા ઇચ્છે છે.

(12:48 am IST)