Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

અમેરિકાએ એબટાબાદમાં ઓસામા બિન લાદેન રેડ પર અમે ભરોસો નથી કર્યોઃ પાક સેનાનો દાવો

        પાકિસ્તાની સેનાએ અમેરિકા પર છેતરપિંડીનો આરોપ લગાવતા કહ્યું કે ર૦૧૧ માં એબટાબાદમાં ઓસામા બિન  લાદેનને પકડવાની અમેરિકી નેવી સીલની કાર્યવાહીથી પહેલા એને ભરોસામાં નથી લીધેલ.

         પાક સેનાના પ્રવકતા મેજર જનરલ આસિફ ગફૂરએ કહ્યું પાકિસ્તાને એક ફોન કોલ ટ્રેસ કરી અમેરિકાને એમની જાણકારી આપી હતી. અમારી જાણકારીથી જ અમેરિકાએ લાદેનને પકડેલ.

(10:59 pm IST)