Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

આર્થિક મંદી વૈશ્વિક કારકોનો અસ્થાઇ પ્રભાવી, ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત છેઃ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ બુધવારના કહ્યું કે આર્થિક સૂસ્તી વૈશ્વિક કારકોનુ અસ્થાઇ પ્રભાવ છે અને ભારત પ ડોલર ટ્રીલીયનની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય ર૦ર૪-રપ સુધીમાં મેળવી લેશે. એમણે કહ્યું હુ તમને ભરોસો આપુ છું કે ભારતીય અર્થવ્યવસ્થાની બુનિયાદ મજબૂત છે. સુધાર માટે લેવામાં આવેલ અમારા પગલાઓથી અર્થવ્યવસ્થા સ્થિર છે. ચિંતાની વાત નથી ભારત આગળ વધી રહ્યું છે.

(9:50 pm IST)