Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

પુષ્પા કોહલી બની પાકિસ્તાનના સિંધની પહેલી હિંદુ મહિલા સબ ઈંસ્પેક્ટર

માનવાધિકાર કાર્યકર્તા કપિલ દેવે પણે ટ્વિટ કરી આ અંગે જાણકારી આપી.

નવી દિલ્હી : પુષ્પા કોહલી પાકિસ્તાનની સિંધ પોલીસમાં પસંદ થનાર પહેલી હિંદુ છોકરી છે, પુષ્પાને આસિસ્ટન્ટ સબ ઈંસ્પેક્ટરનું પદ મળ્યું છે, માનવાધિકાર કાર્યકર્તા કપિલ દેવે પણે ટ્વિટ કરી આ અંગે જાણકારી આપી. તેમણે લખ્યું, 'પુષ્પા કોહલી હિંદુ સમાજની પહેલી છોકરી છે જેણે સિંધ લોકસેવા આયોગ માધ્યમથી પ્રાંતીય પરીક્ષા પાસ કરી છે અને સિંધ પોલીસમાં આસિસ્ટન્ટ સબ-ઈંસ્પેક્ટર બની છે. મોર પાવર ટૂ હર.'

   આ પહેલાં જાન્યુઆરીમાં સુમન કુમારી પાકિસ્તાનમાં સિવિલ જજ બનનારી પહેલી હિંદુ મહિલા હતી. પાકિસ્તાનના કંબર-શાહદાદકોટમાં રહેનારી સુમન તેના પૈતૃક જિલ્લામાં જ જજ છે. તેણે સિવિલ જજની નિયુક્તિ પરિક્ષામાં 54મો નંબર મેળવ્યો હતો. એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે, 'મેં કાયદાના ક્ષેત્રમાં પગ મૂક્યો છે કારણકે સિંધ પ્રાંતના અંતરિયાળ વિસ્તારના લોકોને કાયદાકિય રીતે મદદ કરી શકું

(1:10 pm IST)