Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

મહારાષ્ટ્ર - કર્ણાટકએ જમ્મુ-કાશ્મીરમાં રિસોર્ટ બનાવવાની યોજનાની ઘોષણા કરી

    અનુચ્છેદ ૩૭૦ હટાવ્યાના લગભગ એક મહિના પછી મહારાષ્ટ્ર અને કર્ણાટકએ જમ્મુ-કાશ્મીર અનેે લદાખમાં રિસોર્ટ બનાવવાની યોજનાની જાહેરાત કરી છે.

મહારાષ્ટ્ર સરકાર ૧ રિસોર્ટ કાશ્મીર ઘાટી અને બીજો લેહમાં બનાવશે. જયારે કર્ણાટકના પર્યટન મંત્રી સી.ટી. રવિએ કહ્યું છે કે તે આને લઇ કેબિનેટથી જલ્દી વાત કરે.

 

(12:00 am IST)