Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

જૂન ર૦ર૦ સુધીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરશેઃ એમેઝોન ઇન્ડિયા

ઇ કોમર્સ કંપની એમેઝોન ઇન્ડિયાએ બુધવારના જણાવ્યું કે કંપનીએ જૂન ર૦ર૦ સુધી એક વખત ઉપયોગમાં લેવાયેલ (સિંગલ યુઝ) પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

વાઇસ પ્રેસિડન્ટ અખિલ સકસેનાના જણાવ્યા અનુસાર એમેઝોન ઇન્ડિયા પ્લાસિટક કચરામાં ઘટાડો લાવવા અને પર્યાવરણને અનુકુળ પેકિંગ તંત્ર વિકસિત કરવા માટે પ્રતિબદ્ધ છે.

(12:00 am IST)