Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

મહારાષ્‍ટ્ર વિધાન સભા અધ્‍યક્ષ પદનું કિશન ડાકોરનું નામાંકન ભાજપે પરત ખેંચ્‍યુ : કોંગ્રેસના નેતા નાના પટોલ વિધાનસભા અધ્‍યક્ષ તરીકે બિનહરીફ ચુંટાયા

મહારાષ્ટ્ર: કોંગ્રેસ નેતા નાના પટોલે બિનહરીફ ચૂંટાયા.મહારાષ્ટ્રમાં હવે વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી નહીં થાય. કોંગ્રેસના નેતા નાના પટોલે તમામ પક્ષની બેઠકોમાં બિનહરીફ વિધાનસભા અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. ભાજપે તેના નેતા કિશન કઠોરનું નામાંકન પાછું ખેંચી લીધું છે.

(1:24 pm IST)