Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

પરમાણુ ક્ષમતાથી સજ્જ અગ્નિ-3 મિસાઈલનું પહેલીવાર રાત્રે થયું પરીક્ષણ

નવી દિલ્હી : પરમાણુ ક્ષમતાથી સજ્જ જમીનથી જમીનમાં મારક ક્ષમતાવાળી બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-3નું પહેલીવાર રાત્રે પરીક્ષણ થયું છે

 રક્ષા સૂત્રો મુજબ ઓડિસાના કિનારે એપીજે અબ્દુલ કલામ ડ્રિપ સ્થિત ઇન્ટરિગ્રેડ ટેસ્ટ રેન્જમાં આજે 7-20 કલાકે મિસાઈલનું પરીક્ષણ કરાયું હતું

(10:54 am IST)