Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

ફેસબુકનું નવું ટૂલ કરાવશે વિડિયો નિર્માતાઓને કમાણી વૉચ-સ્ટ્રીમિંગ સર્વિસ લૉન્ચ કરવા તૈયારી

 

ફેસબુક દુનિયાભરમાં પોતાની વૉચ-સ્ટ્રીમિંગ સર્વિસ લૉન્ચ કરવા જઈ રહ્યું છે. ફેસબુકે દાવો કર્યો છે કે એમની સર્વિસ લોકોને ઇન્ટરૅક્ટ કરવામાં મદદ કરે છે.એક અહેવાલ મુજબ કન્ટેન્ટ લઈને તમે મિત્રો, આસપાસનાં લોકો કે નિર્માતાઓ સાથે વાત કરી શકો છો. કોઈ નિર્માતા ફેસબુકની વૉચ સર્વિસ માટે કન્ટેટ તૈયાર કરવા માંગે છે તો તેમની પાસે કેટલીક યોગ્યતા હોવી જરૂરી છે.

(11:03 pm IST)