Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

ટોલ નાકા પર જ્જો વીઆઇપી માટે અલગ વ્યવસ્થા હોવી જોઇએ : હાઇકોર્ટ

મદ્રાસ હાઇકોર્ટે રાષ્ટ્રીય રાજમાર્ગ એનએચએઆઇ એ સમગ્ર દેશમાં બધા જ ટોલનાકા ઉપર વીઆઇપી કાર માટે અલગ વ્યવસ્થા માટે આદેશ કરેલ છે. અદાલતે કહ્યું કે વીઆઇપી અને વર્તમાન ન્યાયાધિશોની કારને ટોલનાકા પર રોકી રાખવું વ્યાજબી નથી ખેદજનક છે. સલામત વ્યવસ્થા ન હોવાને કારણે આવા વીઆઇપીને ૧૦-૧પ મીનીટ રાહ જોવી પડે છે.

(12:00 am IST)