Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ફિલિપીન્સમાં ડીગ્રી મેળવવા માટે ૧૦ છોડ વાવવાનો કાયદો નીચલા સદનમાં પાસ

ફિલીપીન્સમાં એવો કાનૂન બનાવવાનો પ્રસ્તાવ છે જેને લઇ ગ્રેજયુએશનની ડીગ્રી હાંસલ કરવા માટે વિદ્યાર્થીઓને ઓછામાં ઓછા ૧૦ છોડ વાવવાના છે. નિચલા સદનમાં ખરડો પસાર થઇ ચુકયો છે. આ કાનૂન જો લાગુ પડશે તો એક વર્ષમાં લગભગ ૧.૭ કરોડ છોડ લગાડી શકાય. આ નિયમ કોલેજ અને હાઇસ્કુલના વિદ્યાર્થીઓને લાગુ પડશે.

(10:31 pm IST)