Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

વોશિંગટન: યોગની મફતમાં તાલીમ આપશે ભારતીય રહેવાસી

નવી દિલ્હી:ભારતીય રાજદુતાવાસ વોશિંગટન ડીસી 30 માર્ચથી યોગની ઓનલાઇન નિઃશુલ્ક તાલીમનો આરંભ કરશે।દરેક વર્ષે 21જુનને આંતરરાષ્ટ્રીય  યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે પરંતુ કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતા આ અવધિથી પૂર્વ દૂતાવાસે યોગને ઘરે ઘરે પહોંચાડવાની યોજના બનાવી છે.

              સ્થાનિક સમાચાર એજન્સી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કોરોનના કારણોસર લોકો ઘરની બહાર નથી નીકળી શકતા ત્યારે આ વિષયમાં કોઈ સમાધાન મળી નથી રહ્યું એવામાં હવે ઓનલાઇન ભારતીય દૂતાવાસદ્વારા યોગ ફ્રીમાં શીખવવામાં આવશે।

(6:06 pm IST)