Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

ઇસ્લામ માનવતા શીખવેે છે તે મારી પાસે છે પ્રધાનમંત્રીએ સંસદ સત્રની શરૂઆત ''અસ્લામુ અલૈકુમ' થી કરેલઃ ન્યુઝીલેન્ડના પી.એમ.

ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા અર્ડર્ન અને એક મુસ્લિમ શખ્સની વચ્ચે વાતચીતનો એક વિડીયો સોશ્યલ મિડીયા પર વાયરલ થયો છે જેમા શખ્સ પી એમ ને ઇસ્લામ ધર્મ કબૂલવાનુ નિવેદન કરી રહ્યો છે. આ વિશે જેસિંડાએ કહ્યું  ઇસ્લામ માનવતા શીખવે છે આ મારી પાસે છે. આ પહેલા પ્રધાનમંત્રીએ સંસદ સત્રની શરૂઆત અસ્લામૂ અલૈકુમ થી કરી હતી.

(10:46 pm IST)