Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

હવે મહિલાઓની જેમ પુરુષો પણ ગર્ભનિરોધક ગોળીનું સેવન કરી શકશે: સંશોધન

નવી દિલ્હી:હવે એ દિવસ પણ દૂર નથી જયારે મહિલાઓની રીતે પુરુષો પણ ગર્ભનિરોધક ગોળીનો ઉપયોગ કરી શકશે પુરુષોની માટે એક પ્રકારની પ્રયોગાત્મક ગર્ભનિરોધક ગોળી તૈયાર કરવામાં આવી છે આ ગોળી સુરક્ષા તપાસમાં પણ પાસ થઇ ગઈ છે  વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે પુરુષો એક મહિના સુધી દરરોજ આ ગોળીનો ઉપયોગ કરી શકે છે અને આ ગોળીની કોઈ  આડઅસર થતી નથી.

 

(6:48 pm IST)