Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

જાપાનમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: જાપાનના મિયાઝાકી પ્રાંતમાં ક્યૂશૂ દ્વીપના દક્ષિણ પૂર્વી તટ પર બુધવારના રોજ ભૂકંપના  ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે જેની પ્રારંભિક તીવ્રતા રિક્ટર પૈમાના પર 5.4ની આંકવામાં આવી છે જાપાની મોસમ એજન્સી  દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે વધુમાં મળેલ માહિતી મુજબ સ્થાનિક સમયાનુસાર સવારે 9.11 વાગ્યાની આસપાસ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા.

(6:48 pm IST)