Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

ઇજરાયલએ પોતાના કબજાવાળા ગોલન હાઇટસમાં ટ્રમ્પના નામ પર રાખ્યુ નવા વિસ્તારનું નામ

ઇજરાયલ રાષ્ટ્રપતિ બેન્જામિન નેતન્યાહુએ ઇજરાયલી કબજાવાળા ગોલન હાઇટસમંા અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ના નામ પર નવા વિસ્તારનો શિલાન્યાસ કર્યો છે.  સાઇન બોર્ડ પર ટ્રમ્પ હાઉસ લખ્યુ હતુ. અને ઇજરાયલ-અમેરીકાના ઝંડાનો પેચ લગાવ્યો હતો. ટ્રમ્પએ કહ્યું હતુ કે ગોલન પહાડીઓને ઇઝરાયલના ઇલાકાના રૂપમાં માન્યતા આપવાનો સમય આવી ગયો છે.

(11:41 pm IST)