Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

સ્પેનિશ મહિલાનું પાર્ટી પર ગુરૃગ્રામમાં દુષ્કર્મઃ પોલીસે દુષ્કર્મનો મામલો દાખલ કર્યોઃ આરોપીની ધરપકડ

Alternative text - include a link to the PDF!

પોલીસે બતાવ્યું છે કે ગુરૃગ્રામમાં શુક્રવારની રાત્રે થયેલ પાર્ટી પછી એક શખ્સએ સ્પેનીશ મહિલા સાથે દુષ્કર્મ કર્યુ. પહિલા એક આઇટી કંપનીમાં ઇન્ટરશીપ કરી રહી છે. અને એક વર્ષ માટે ભારત આવી છે. આરોપી એક પ્રોડકશન હાઉસમાં આસીસ્ટન્ટ મેનેજર છે. અને પોલીસે એની ધરપકડ કરી છે.

(10:36 pm IST)