Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

ટેક્સાસમાં યોગ દિવસને લઈને લોકોમાં જોવા મળ્યો ઉત્સાહ

નવી દિલ્હી: ટેક્સાસમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને લોકોમાં ખુબજ જોશ જોવા મળી રહ્યો છે 21 જૂનના રોજ હજારો લોકોમાં યોગને લઈને જોશ જોવા મળી રહ્યો છે ભારતના મહાવાણિજ્ય દૂતાવાસના ઘણા સમુહોના સહયોગથી ત્યાંના પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે મુખ્ય સમારોહમાં શુક્રવારના રોજ સાંજે 6 વાગ્યા મીડટાઉન પાર્કમાં લોનમાં આયોજન કરવામાં આવશે જ્યાં વિશેષજ્ઞ પ્રમુખ આસનોની સાથે યોગ,પ્રાણાયામ અને ધ્યાન વિષે લોકોને માહિતી આપશે.

(6:16 pm IST)