Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

ઉંદર માટે બનાવવામાં આવ્યું એક નાનકડું ગામ

નવી દિલ્હી: બ્રિટેનમાં ઉંદર માટે એક અલગ પ્રકારનું ગામ બનાવવામાં આવ્યું છે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર સાઈમન ડેલ દ્વારા પોતાના બગીચામાં ઉંદર માટે તૈયાર કરવામાં આવેલ આ મીની વિલીજ ખુબજ સુંદર મજાનું છે. આ ગામમાં નાના નાના ઉંદર માટે લાકડીઓ અને ફૂલોની મદદથી ખુબજ સુંદર ઘર બનાવવામાં આવ્યું છે અને તેમાં બધા જ પ્રકારની સુવિધાઓ પણ રાખવામાં આવી છે અને ખુબજ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હોવાનું દેખાઈ રહ્યું છે.

(6:14 pm IST)