Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

અહીંયા જન્મ લેનાર બાળક એક દીવસ પછી 2 વર્ષનું થઇ જાય છે

નવી દિલ્હી: આખી દુનિયામાં વસ્તી ગણના વર્ષના હિસાબે કરવામાં આવે છે પરંતુ એક દેશ એવો છે જ્યાં જન્મ પછીના તુરંત બીજા દિવસે બાળક 2 વર્ષનું થઇ જાય છે દક્ષિણ કોરિયા દુનિયાનો એવો દેશ છે જ્યાં વય ગણવામાં ખોટી પરંપરાનો ઉપયોગ કરવામાં આવે છે અહીંયા કોઈ બાળક 31 ડિસેમ્બરમાં જન્મ લે ત તે જાન્યુઆરીમાં બે વર્ષનો થઇ જાય છે. પરંતુ અહીંયાની સરકાર આ પરંપરાને પૂર્ણ કરવા ઈચ્છે છે.

(6:07 pm IST)