Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

સુલીવન રશિયાનો રાજદૂત બનતા પૉમ્પિયોએ પાઠવી શુભેચ્છા

નવી દિલ્હી: યુએસના વિદેશ સચિવ માઇક પોમ્પોએ રશિયાના રાજદૂતની પુષ્ટિ પર પૂર્વ નાયબ વિદેશ પ્રધાન જોન સુલિવાનને અભિનંદન આપતા કહ્યું કે તેમનો અનુભવ અને રાજદ્વારી કુશળતા બંને દેશો વચ્ચે સહકાર મજબૂત કરશે.પોમ્પીયોએ ગુરુવારે ટવીટ કરીને કહ્યું કે, "રશિયામાં યુએસ રાજદૂતની જોન સુલિવાનની પુષ્ટિ બદલ અભિનંદન, તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે તેમનો અનુભવ અને રાજદ્વારી કુશળતા બંને દેશો વચ્ચે સહકાર મજબૂત કરશે અને રશિયા સાથે રચનાત્મક સંબંધ ઉભું કરશે.

(5:31 pm IST)