Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

પ્રથમ વાસ્તવિક તસ્વીરવાળા બ્લેકહોલનું નામ '' પોવેહી'' રાખવામાં આવ્યુ

     હવાઇ યુનિવર્સિટીના પ્રોફેસર લેરી કિમુરાએ એમ-૮૭ આકાશ ગંગામાં આવેલ બ્લકે હોલનું  નામ પોવેહી રાખ્યુ છે જેની પહેલી વાસ્તવિક તસ્વીર બુધવારના રજુ થયેલ. પોવેહી શબ્દનો અર્થ થાય છે બેહદ ઉંડી અલંકૃત રચના ખગોળવિદોના જણાવ્યા પ્રમાણે આ પ્રોજેકટમા સામેલ કુલ ૮ ટેલિસ્કોપમાંથી ર અમેરીકી રાજય હવાઇમાં આવેલ હતા માટે આ નામ ઉપયુકત છે.

(11:15 pm IST)