Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

હું હવે યુએસ- મેકિસકો સીમા પર સેના મુકવા જઇ રહ્યો છુ : ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું છે કે તે અમેરિકા-મેકિસકોની સીમા પર વધારે  સૈનિકો મુકશે. કારણ એમણે સીમાથી શરણાર્થીઓના આવવાની ખબર મળી રહે છે. એમણે કહ્યું ખરાબ લોકો આવી રહ્યા છે. અમેરિકા-મેકિસકો સીમા પર હાલમાં લગભગ પ૦૦૦ એકિટવ ડયૂટી અને નેશનલ ગાર્ડ સૈનિક છે પણ આ સંખ્યા બદલાતી રહે છે.

(10:58 pm IST)