Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

આ યુવકે આવી રીતે પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું; બની ગયો વર્લ્ડ રેકોર્ડ

નવી દિલ્હી: પ્રેમને મેળવવા માટે લોકો ગમે તે કરતા હોય છે અને યુવક યુવતી પોતાના પ્રેમનો ઇજહાર કરવા માટે અજીબોગરીબ પદ્ધતિ અપનાવતા હોય છે અને એ તેમના માટે યાદગાર પળ બની જાય છે જાપાનની રાજધાની ટોક્યોમાં એક એવી જ ઘટના સામે આવી છે જેમાં એક શખ્સે પોતાની ગર્લફ્રેન્ડને લગ્ન માટે પ્રપોઝ કરતા વર્લ્ડ રેકોર્ડ બની ગયો છે આ શખ્સે 6 મહિના પ્રપોઝલની યાત્રા ગુગલ તેમજ જીપીએસમાં સમર્પણ કરી છે. તેને ડિજિટલ ડ્રોઈંગ કરીને તેમની ગર્લફ્રેન્ડને લગ્ન માટે પ્રપોઝ કરીને  પોતાનું નામ જોડાવીદીધું છે.

(5:59 pm IST)