Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

પાકિસ્તાનના કવેટામાં હજારાં સમુદાયને નિશાન બનાવીને વિસ્ફોટ કરવામાં આવતા 20ના મોત

નવી દિલ્હી: પાકિસ્તાનના અશાંત કવેટામાં શુક્રવારના રોજ તડકાની વચ્ચે ભરાયેલ શાક માર્કેટમાં  થયેલ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 20 લોકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય 30 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે  મૃતક લોકોમાં વધારે હજારા સમુદાયના લોકોનો સમાવેશ થતો હોવાનું માલુમ પડી રહ્યું છે.બોંબને શાકની વચ્ચે સંતાડીને રાખવામાં આવ્યો હતો.

(5:56 pm IST)
  • પ્રામાણિક 'ચોકીદાર' અને ભ્રષ્ટ 'નામદાર'માંથી પસંદગી કરવાની છે : મોદી : વિશ્વ ભારતને પાંચ વર્ષમાં મહાસત્ત્।ા તરીકે ઓળખતું થયું છે access_time 4:40 pm IST

  • રાહુલ ગાંધી તા.૧૫, ૧૮ અને ૨૦ના રોજ ગુજરાતને ધમરોળશે : ૧૫,૧૮,૨૦ એપ્રિલે અનુક્રમે બારડોલી, દાહોદ અને પાટણમાં સભા સંબોધશે access_time 3:51 pm IST

  • અફઘાનમાં તાલિબાની હુમલામાં ૭ પોલીસનાં મોતઃ ૨ ગંભીર access_time 4:29 pm IST