Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

અમેરિકા અને ચીન આ અઠવાડિયાથી ફરી શરૂ કરશે વ્યાપાર વાર્તા

નવી દિલ્હી: બે મહિનાના અંતર પછી ચીન અને અમેરિકા આ અઠવાડિયાથી ફરીથી વ્યાપાર વાર્તા શરૂ કરશે આ બને દેશો વચ્ચે એક વર્ષથી ચાલી રહેલ કારોબારી જંગ દરમ્યાન તેનામાં મતભેદ ઓછો થવાના કોઈ સંકેત મળ્યા નથી જાપાનમાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મુલાકાત પછી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ચીનની અતિરિક્ત 30 અરબ ડોલરની મૂલ્ય વસ્તુઓ પર કર લગાવવાનું બંધ કરી દીધું હતું અને તે પછી ફરીથી બને દેશો વચ્ચે વ્યાપાર વાર્તા શરૂ થશે.

(6:18 pm IST)