Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

અમેરિકાની તાઇવાનને બે અરબ ડોલરના હથિયાર દેવા પર સહમતી જતાવી

નવી દિલ્હી: ચીનના વિરોધ હોવા છતાં પણ અમેરિકાએ તાઇવાનને 2.2 અરબ ડોલરના હથિયાર વેચવા ર સહમતી જતાવી છે સોમવારના રોજ પેટાગણના પ્રસ્તાવ પર વિદેશ વિભાગે લીલી ઝંડી દેખાડી દીધી છે અમેરિકાએ આ હથિયારોની ખેપમાં 108 અબ્રામ ટેંક, 250 સ્ટીંગર મિસાઈલ અને તેનાથી સંબંધિત ઉપકરણો પણ સામેલ કરવામાં આવ્યા છે.

(6:18 pm IST)