Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

કાઠમંડુમાં પૂરની ચેતવણી

નવી દિલ્હી:કાઠમંડુમાં સતત થતા વરસાદના પગલે હાઇડ્રોલોજી અને મીટ્રોલોજી વિભાગના ફ્લડ ફોરકાસ્ટિંગ સકેશને પૂર આવવાની ચેતવણી કરી છે આ ચેતવણી વિશેષ રૂપથી કાઠમંડુ અને પ્રમુખ નદીઓ અને તેની સહાયક નદીઓ માટે આપવામાં આવી છે.સાથો સાથ આવનાર 2 દિવસ સુધી ભારે માં અતિ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

(6:16 pm IST)