Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

નર્કનો દરવાજો છે આ ખાડો

નવી દિલ્હી: દુનિયામાં એવી ઘણી બધી રહસ્યમય જગ્યાઓ હોય છે જેના વિષે સાંભળીને વિશ્વાસ કરવો અઘરો પડી જાય આવી જ એક જગ્યા આવી છે તુર્કમેનિસ્તાનની રાજધાની અસગાબાતથી 260 કિલોમીટર દૂર કારકુમ રેગીસ્તાનના દરવેજ ગામમાં જ્યાં જમીનની અંદર મિથેન ગેસની હેઠળ 1971પછી સતત અહીંયા આગ સળગતી રહે છે અને તેને નર્કનો દરવાજો પણ કહેવાય છે.

(6:15 pm IST)