Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

અફઘાનિસ્તાન-તાલિબાને 2 દિવસીય બેઠકમાં શાંતિનું વચન આપ્યું

નવી દિલ્હી: કતરની રાજધાની દોહામાં તાલિબાન સાથે અફઘાનિસ્તાનના પરિનિધિમંડળને બે દિવસીય વાર્તા સોમવારના રોજ સંપન્ન થઇ છે બેઠક પછી અમેરિકા અને તાલિબાન વચ્ચે નવી વાર્તાનો આધાર તૈયાર થયો છે અફઘાનિસ્તાનમાં જર્મનીના રાજદૂત માર્ક્સ પોતેજેલે જણાવ્યું છે કે આ વાર્તા અફઘાનિસ્તાનમાં હિંસા ઓછી કરવાના અને આપેલ વચનને કાયમી રાખવામાં મદદ કરશે.

(6:14 pm IST)