Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

અફઘાનિસ્તાનમાં ઝડપ દરમ્યાન 16 લોકોના મોત: 11 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના તાખર પ્રાંતમાં ગુરુવારના રોજ તાલિબાની આતંકવાદી અને સરકારી સુરક્ષા બળોની તપાસ ચોકી પર હુમલો કર્યો હતો હુમલાના કારણે 6 સુરક્ષાકર્મીઓ મોતને ભેટ્યા છે તેમજ અન્ય ચારને ગંભીર રીતે ઇજા પહોંચી છે

         પ્રાંતીય ગવર્નરના પ્રવક્તા મહોમ્મ્દ જાવેદ હીજરીએ આપેલ માહિતી  મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પ્રાંતના દરકદ જિલ્લામાં ઝડપ દરમ્યાન આંઠ તાલિબાની આતંકવાદી પણ મોતને ભેટ્યા છે તેમજ પાંચને ગંભીર રીતે  ઇજા પહોંચી છે. તાલિબાન આતંકવાદીઓએ પ્રાંતના થોડાક વિસ્તારમાં કબ્જો કરી લીધો હોવાનું માલુમ પડી રહ્યું છે

(7:51 pm IST)