Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

અળસિયા જેવો બે માથાળો સાપ

બાલીના ટેબનન વિસ્તારમાં આવેલા એક રિસોર્ટમાં ગઇ કાલે એક બે માથાવાળો સાપ જોવા મળ્યો હતો. એ હથેળીમાં સમાઇ જાય એવો અને અળસિયા જેવો લાગતો હતો. એ ઝેરી છે કે બિનઝેરી એ ખબર નહોતી પડી. આ પ્રકારનાં સાપ મોટા ભાગે જંગલમાં જોવા નથી મળતા, પણ તેમને પાળવામાં આવે છે.

(3:50 pm IST)