Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

પાકિસ્તાનમાં હિંસક સંઘર્ષમાં 10 લોકોના મોત

નવી દિલ્હી: પાકિસ્તાનના મુલ્તાન જિલ્લાના જલાલપુર પિરવાલા તહસીલ જિલ્લામાં બુધવારના રોજ ઈદની નમાજ બાદ થયેલ હિંસક સંઘર્ષમાં ઓછામાં ઓછા 10 લોકો મોતને ભેટ્યા સહ અને અન્ય ઘણા લોકોને ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે ઈદની નમાજ પછી ગુલામ નાજુક ગુટના સભ્યોએ કાલા જફર ગુટના સભ્યો પર ગોળીબારી કરી હોવાની માલુમ પડી રહ્યું છે જેમાં 10 સભ્યોના મૃત્યુની માહિતી મળી રહી છે. તેમજ અન્ય ચાર લોકોને સારવાર અર્થે નજીકની  હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(5:58 pm IST)