Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

દુષ્કર્મનો શિકાર બનેલ નાબાલિકને મળી ઈચ્છા મૃત્યુ

નવી દિલ્હી: નિંદરલેન્ડના એક શહેર આર્નહ્મમાં એક 17 વર્ષીય યુવતીને ઈચ્છા મૃત્યુ કાનૂનની મદદથી મોત મળી શકી છે 17વર્ષીય નોવા પોથોવને પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધા હતા  નોવા પોથાવન સાથે 11 વર્ષ અને 14 વર્ષની વયે અનેકવાર દુષ્કર્મ થયા હતા અને કારણોસર તે ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી  કારણોસર અદાલતે તેમને ઈચ્છા મૃત્યુની મંજૂરી આપતા તેમને પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:57 pm IST)