Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ઓસ્કર વિજેતા વિન્સટીને નકાર્યા 100થી વધુ દુષ્કર્મના આરોપ

નવી દિલ્હી: કોર્ટ રૂમમાં આવેલ ઓસ્કર વિજેતા ફિલ્મ નિર્માતા નેહાર્વે વિન્સટીને પોતાની પર લાગેલ દુષ્કર્મના બધા આરોપોને નકારી દીધા છે તેમના વિરુદ્ધ પ્રથમ ફરિયાદ આંઠ મહિના પહેલા આવેલ હતી ત્યારે તેમને ન્યુયોર્કની એક કોર્ટે સમમન આપ્યા હતા અને ખાસ  વાત એ છે કે વિન્સટીન પર સલમા હયાક  તેમજ એન્જેલિના જોલી જેવી જાણીતી વ્યક્તિઓએ આરોપ લગાવ્યો  હતો તેવું એક સમાચાર  એજન્સી દ્વારા જાણવામાં આવી રહ્યું છે.

(7:31 pm IST)