Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

ઇતિહાસમાં પ્રથમવાર પોપ ફ્રાંસિસમાં હોળી વીક ઉજવવામાં આવ્યું

નવી દિલ્હી:કોરોના વાયરસની મહામારીના કારણોસર પૉપ ફ્રાંસીસમાં પ્રથમવાર ત્યાંના સેંટ પીટર્સ બેસિલિકામાં એકલા પામ સન્ડે ઉજવવામાં આવ્યો ઇતિહાસમાં પ્રથમવાર બન્યું છે એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  કૈથોલિક કેલેન્ડરમાં રવિવારના રોજ એક મહત્વપૂર્ણ ધાર્મિક  તહેવાર હોળી વીકની શરૂઆત થઇ હતી જે વર્ષે  વેટિકન સ્કાયરમાં દર વખતે ની જેમ આયોજિત નહોતી કરવામાં આવી. સમારોહમાં કોઈ પણ મંડળી સામેલ નહોતી થઇ.

(6:16 pm IST)