Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

એમસ્ટડર્મ સ્ટેશન પર ચાકુથી થયેલ હુમલામાં 2 ઘાયલ

નવી દિલ્હી: એમસ્ટડર્મના વ્યસ્ત સેન્ટ્રલ સ્ટેશન પર શુક્રવારના રોજ સવારે થયેલ ચાકુના હુમલામાં 2 લોકોને ઇજા પહોંચી છે ડચ પોલીસ અધિકારી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ગોળી વાગવાના કારણે હુમલાખોરને પણ ઇજા પહોંચી છે આ ચાકુબાજીની ઘટના પછી સંદિગ્ધને ગોળી મારી દેવામાં આવી હતી.અને આ ઘટનાને જોતા સ્ટેશન ખાલી કરાવી દેવામાં આવ્યું હતું.

(6:05 pm IST)