Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

ટર્નબુલે રાજીનામુ આપતા અલ્પમતમાં ઓસ્ટ્રેલિયાની સરકાર

નવી દિલ્હી: ગયા અઠવાડિયે પીએમ પદ પરથી રાજીનામુ આપ્યા પછી ઓસ્ટ્રેલિયાન પૂર્વ પ્રધાનમંત્રી હૈલકમ તરનુબલે શુક્રવારના રોજ સંસદના નીચલા સદનની સભ્ય પદ પરથી પણ રાજીનામુ આપી દીધું છે તેના આ રાજીનામાથી સત્તારૂઢ લિબરલ નેશનલ ગઠબંધનની નીચેની સદનમાં 76થી ઘટીને 72 જગ્યા થઇ ગઈ છે.સંસદના નીચેના સદનમાં 150 સીટ છે.આ પ્રકારે નવનિયુક્ત પ્રધાનમંત્રી સ્કોટ મૈરિસનની સરકારે એક સીટ ઘટી જતા અલ્પમતમાં આ વ્યવસ્થા કરવામાં આવી હતી.

(6:04 pm IST)