Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

મહેસુલ વિભાગની કામગીરી ૩૧ ડિસેમ્બર સુધીમાં સંપૂર્ણ ઓનલાઇન

ગાંધીનગર તા ૨૭  : રાજયના મુખ્યમંત્રીએ મહેસુલ વિભાગોને તા. ૩૧/૧૨/૧૯ સુધીમાં મહેસુલી સેવા ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવાના આદેશ આપ્યા છે. આ અંગે વિભાગના સચિવને પણ તાત્કાલીક જાણ કરવામાં આવી છે. સરકારે તાજેતરમાં મહેસુલ તંત્રને લગતી કામગીરી ઓનલાઇન કરવા ધરખમ ફેરફારો કર્યા છે તેના અનુસંધાને આ સુચના આપવામાં આવી છે.

(3:40 pm IST)