Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

ડીસા પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એસઆરપી જવાન સહિત બેના મોત

રાજકોટ : ડીસા તાલુકાના આખોલ પાસે આજે બપોરે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એસઆરપી જવાન સહિત બે વ્યક્તિના મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે

ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા સહિત  પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડેલ છે.

(4:44 pm IST)