Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

નાંદોદના અકુવાડા બસ સ્ટેન્ડ પાસે નાવરા ગામના આધેડનું અકસ્માતમાં મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના અકુવાડા ગામના બસ સ્ટેન્ડ પાસે મો.સા.પર થી પડી જતાં આધેડનું મોત નીપજ્યું હતું.

  પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદના નાવરા ગામમાં રહેતા પરસોત્તમભાઇ નટવરભાઇ પટેલ(૬૨)મો.સા.પર જતાં હતાં ત્યારે અકુવાડા બસ સ્ટેન્ડ નજીક પોતાની મો.સા. નં.જી.જે.રર ડી ૧૦૧૭ સાથે રોડ ઉપર પડી જતા તેમને ગંભીર ઇજાઓ થઈ હોય તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હોય પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:57 pm IST)
  • હવે વિધવા ,તેમજ છૂટાછેડા લીધેલી મહિલાઓ પણ સરોગેટ મધર બની શકશે : પોતાની કૂખમાં બાળકનું રોપણ કરાવી શકશે : રાજ્યસભા પ્રવર સમિતિની ભલામણને ધ્યાને લઇ કેન્દ્રીય મંત્રી મંડળની મંજૂરી access_time 8:06 pm IST

  • પ્રવીણ બી ગોંધિયા આ મહિનામાં રીટાયર થઇ રહ્યા છે: ગુજરાત કેડરના આઈપીએસ ઓફિસર access_time 11:04 pm IST

  • લેહમાં 5.7 સ્કેલનો મોટો ભૂકંપ આવ્યો access_time 11:21 pm IST