Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

સુરતના વરાછા અનવે પુણા વિસ્તારમાં પાણીની સમસ્યા મુદ્દે મહિલાઓનો હોબાળો

વરાછા ઝોનની ઓફિસે કાર્યપાલક ઈજનેરની ઓફિસમાં હોબાળો:સ્થાનિક કોર્પોરેટર સહિતના લોકો જોડાયા

સુરતના વરાછા અને પુણા વિસ્તારમાં પાણીની સમસ્યા મુદ્દે મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો પાણીની સમસ્યાથી ત્રસ્ત પુણા વિસ્તારની મહિલાઓ મોરચો લઈ વરાછા ઝોન પહોંચી હતી. સોથી વધુ મહિલાઓએ વરાઝા ઝોનની ઓફિસે પહોંચી કાર્યપાલક ઈજનેરની ઓફિસમાં હોબાળો કર્યો હતો. મહિલાઓના આ દેખાવોમાં સ્થાનિક કોર્પોરેટર સહિતના તમામ લોકો જોડાયા હતા.

(11:00 pm IST)