Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ગુજરાત સરકાર વિન્ડ-સોલાર હાઈબ્રીડ પાવર પોલિસી જાહેર કરશે: જોડિયા ખાતેના પ્લાન્ટનું ટેન્ડર મંજૂર : વિજયભાઈ રૂપાણી

ગાંધીનગર : મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું છે કે ધોલેરા નજીક કોસ્ટલ પડતર જમીન ઉપર 5000 મેગાવોટના પાવર પ્લાન્ટ સ્થાપવાના સરકારના પ્લાન અન્વયે ગુજરાત સરકાર વિન્ડ-સોલાર હાઈબ્રીડ પાવર પોલિસી જાહેર કરશે.

જોડિયા ખાતેના પ્લાન્ટનું  ટેન્ડર મંજૂર થઈ ગયાનું અને તેવો જ બીજો ડિસેલીનેશન (દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાનો)પ્લાન્ટ મધ્ય ગુજરાતના દહેજ ખાતે નખાશે તેમ વિજયભાઈએ કહ્યું હતું.

(8:35 pm IST)